ફિલ્મ જગત
News of Tuesday, 13th February 2018

દીપિકા અને ક્રિતી તેમના નવા મિત્રો સાથે

દીપિકા પાદુકોણ અને ક્રિતી સેનને હાલમાં ઇન્સ્ટાગ્રામ પર તેમના ફોટો અપલોડ કર્યો છે જેમાં બન્ને ડોગ સાથે દેખાઇ રહી છે. દીપિકાએ તેની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે અને રવિવારે સેટ પર તે ડોગ સાથે સમય પસાર કરી રહી હતી એ સમયનો ફોટો તેણે શેર કર્યો હતો. કીતી ગઇ કાલે ફ્રી હોવાથી તે તેના ડોગ ડિસ્કો સાથે સમય પસાર કરતી જોવા મળી હતી. આ ફોટો તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.

(3:34 pm IST)