ફિલ્મ જગત
News of Tuesday, 13th February 2018

દબંગ ૩ પહેલાં વેલકમ ટુ ન્યુ યોર્કમાં સોનાક્ષી સાથે જોવા મળ્યો સલમાન

સલમાન ખાન અને સોનાક્ષી સિંહાએ 'દબંગ' સિરીઝમાં કામ કર્યું છે અને તેઓ 'દબંગ ૩'માં કરી સાથે કામ કરે એ પહેલાં તેમણે 'વેલકમ ટુ ન્યુયોર્ક'માં કામ કર્યું છે. આ ફિલ્મ સોનાક્ષી અને દિલજિત દોસંજની છે જેમાં કરણ જોહર ડબલ સેલમાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં સલમાને સ્પેશ્યલ ગીત 'નૈન ફિસેલ ગએ' કર્યું છે જ ેમાં તે સોનાક્ષી સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.

(3:33 pm IST)