ફિલ્મ જગત
News of Saturday, 13th January 2018

ફ્રેન્ડસ સાથે લંચ કરતી સારા અલી ખાન

સારા અલી ખાન ગઇ કાલે બાંદરામાં તેના ફ્રેન્ડસ સાથે જાવા મળી હતી. તેઓ  લંચ માટે એક રેસ્ટોરાંમાં ગયાં હતાં. ત્યાંથી બહાર નીકળતાં તેઓ કેમેરાની કેદમાં આવી ગયાં હતાં.

(2:46 pm IST)