ફિલ્મ જગત
News of Wednesday, 12th December 2018

આંખ મારે :..

સારા અલી ખાન અને રણવીર સિંહ સોમવારે રાતે ગોરેગામમાં આવેલી ફિલ્‍મ સિટીમાં જોવા મળ્‍યાં હતાં. તેઓ ‘સા રે ગા મા પા' માં ‘સિમ્‍બા' ને પ્રમોટ કરવા ગયા હતાં. સારા અને રણવીરે આ ફિલ્‍મના તેમના ગીત  ‘આંખ મારે' પર ડાન્‍સ પણ કર્યો હતો.

(1:16 pm IST)