News of Friday, 12th October 2018
માતા વૈષ્ણવીદેવીના દર્શન કરવા પહોંચી સારા અલી ખાન
મુંબઈ: બૉલીવુડ અભિનેતા સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાને સોશિયલ મીડિયા પર માતા વૈષ્ણવી દેવીના દર્શન કર્યાના ફોટોસ શેયર કર્યા છે આ ફોટોમાં સારાએ ડ્રેસ પહેલો છે જેમાં તે ખુબ સિમ્પલ લાગી રહી છે. આ સિવાય તેને પોતાનું એક વિડિઓ પણ શ્યેર કર્યો છે. વિડીઓમાં સારા ઘોડા પર સવાર થઈને માતા વૈષ્ણવીના દર્શન કરવા જઈ રહી છે. સરના આ અંદાજને તેને ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
(5:13 pm IST)