ફિલ્મ જગત
News of Wednesday, 12th September 2018

વિદ્યા બાલનના પિતાને આવ્યું એટેક: હોસ્પિટલમાં દાખલ

મુંબઈ: બોલીવુડની અભિનેત્રી વિદ્યા બાલનના પિતા પી આર બાલનને હાર્ટ એટેક આવતા તેમને સારવાર માટે હિન્દુજા હોસ્પિટલમાં દખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમની હાલતમાં હવે સુધાર છે.

વિધાન પિતા પી આર બાલન ડિજિકેબલના વાઇસ પ્રેસિડેન્ટ હૈન્જો રિયન્સ કોમ્યુનિકેશનના એક ભાગ છે. કંપની કેબલ ટેલિવઝન કંપની છે કંપનીનું નેટવર્ક 14 રાજ્યોના 46 શહેરોમાં ફેલાયેલ છે.

(4:55 pm IST)