ફિલ્મ જગત
News of Friday, 12th July 2019

બોબી ડાર્લિંગ લેશે પતિથી તલાકઃ પહેલા દાખલ કર્યો હતો ઘરેલું હિંસાનો કેસ

     સ્પોર્ટસ બોયએ કહ્યું પૂર્વ બિગબોસ પ્રતિભાગી બોબી ડાર્લિગ( હવે પાખી શર્મા) એ પતિથી તલાકની અરજી આપ્યાની પૃષ્ટિ કરી છે.

     આ પહેલા બોબીએ પતિ રમણીક શર્મા પર ઘરેલું હિંસા, અપ્રાકૃતિક સેકસ અને સાસરીયાવાળાઓ પર દહેજ માટે પ્રતાડિત કરવાનો કેસ દાખલ કર્યો હતો. બોબીએ વર્ષ ર૦૧૬ માં રમણીકથી લગ્ન કર્યા હતા.

         મુંબઇની બાંદ્રા કોર્ટએ તલાકની અરજી દાખલ કરી.

(11:07 pm IST)