ફિલ્મ જગત
News of Friday, 12th July 2019

કોઇ માથા પર બંદૂક રાખીને કહે કે સુપર-૩૦ ન કરો તો પણ ક રૃઃ ઋતિક રોશનની પ્રતિક્રિયા

ઋતિક રોશનએ 'સુપર-૩૦'  વિશે કહ્યું છે કે જો કોઇ મારા માથા પર બંદુક રાખી મને કહે કે આ ફિલ્મ ન કરો તો પણ હુ ક રૂ.

ઋતિકએ કહ્યું કે ફિલ્મમાં લોકોના દિલ ને સ્પર્શ કરવાની તાકાત છે. ઋતિકના જણાવ્યા મુજબ તે ડેબ્યુ ફિલ્મ માટે પણ આટલો ગભરાયો ન હતો જેટલો સુપર-૩૦ ને લઇ હતો.

(11:06 pm IST)