ફિલ્મ જગત
News of Friday, 12th July 2019

સમીરા રેડ્ડીએ આપ્યો પુત્રીને જન્મ: ફોટો શેયર કરી આપી ખુશખબર

મુંબઈ: બૉલીવુડ અને સાઉથ ફિલ્મોમાં પોતાના અભિનયથી ઓળખાણ મેળવનાર અભિનેત્રી સમીરા રેડ્ડી તેની પ્રેગ્નેંસીને લઈને ખુબ ચર્ચામાં હતી. સમીરાએ સોશિયલ મીડિયા પર એક વિશેસ અભિયાન ચલાવ્યું હતું. તાજેતરમાં સમીરા બીજી વખત માતા બની છે અને તેને પુત્રીને જન્મ આપ્યો છે સમીરા અને તેનો આખો પરિવાર પુત્રીના જન્મથી ખુબ ખુશ છે. સમીરા પહેલા એક પુત્રની માં છે. સમીરાના બેબી શાવરના ફોટોઝ પણ સોહિયેલ મીડિયા પણ ચર્ચાનો વિષય બની ગયા હતા.

(4:58 pm IST)