ફિલ્મ જગત
News of Friday, 12th July 2019

'જબરીયા જોડી'નું બીજી સોન્ગ 'જિલ્લા હીલેલાં' રિલીઝ

મુંબઈ: બૉલીવુડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને અભિનેત્રી પરિણીતી ચોપડાની આગામી 'ફિલ્મ જબરીયા જોડી નું બીજું સોન્ગ રિલીઝ થયું છે આ સોન્ગના શબ્દો જિલ્લા હિલ્લાલા છે જેમાં સિદ્ધાર્થ   ઠુમકા લગાવતો જોવા મળી રહ્યો છે. આ સોન્ગ બિહારી સોન્ગ 'લચકે જગ કમરિયાં'નું રીક્રીએટ વર્જન છે. આ સૉન્ગને સાંબળીને તમે પણ ડાન્સ કરવા લાગશો।આ ગીતને મોનાલી ઠાકુર , રાજા હસન, દેવી નેગીએ અને પ્રવેશ મલિકે સ્વર આપ્યો છે.

 

(4:56 pm IST)