ફિલ્મ જગત
News of Thursday, 12th July 2018

સોનાલી બેન્દ્રે બેદરકારીના કારણે બની કેન્સરનો શિકાર;રિપોર્ટમાં થયો ખુલાસો

લાંબા સમય સુધી શરીરમાં દુખાવની ફરિયાદ હતી. પરંતુ તેણે ધ્યાન જ આપ્યુ ન હોતુ.

મુંબઈ ;બોલીવુડની અભિનેત્રી  સોનાલી બેન્દ્રે હાલમાં કેન્સર સામે લડી રહી છે. ત્યારે એક ન્યુઝ રિપોર્ટ પ્રમાણે મેડિકલ રિપોર્ટ્સથી ખુલાસો થયો છે કે સોનાલીની બેજરકારીને લીધે તેને કેન્સર થયુ છે.

  ડોક્ટર્સનું કહેવું છે કે સોનાલીની બેદરકારીના કારણે જ તેનુ કેન્સર લાસ્ટ સ્ટેજ સુધી પહોંચ્યુ છે. જાણકારી પ્રમાણે સોનાલીને લાંબા સમય સુધી શરીરમાં દુખાવની ફરિયાદ હતી. પરંતુ તેણે ધ્યાન જ આપ્યુ ન હોતુ.

(1:09 am IST)