ફિલ્મ જગત
News of Thursday, 12th July 2018

અક્ષય કુમારની ગોલ્ડ ફિલ્મનું સોન્ગ ચઢ ગઈ હૈ…થયુ રિલીઝ

 

મુંબઈ :આજે એકી સાથે બે ફિલ્મોના સોંગ્સ રિલીઝ કરવામાં આવ્યા છે. જેમાં અક્ષયકુમારની ફિલ્મ ગોલ્ડ અને જિનીયસ ફિલ્મના સોંગ્સનો સમાવેશ થાય છે. ફિલ્મ ગોલ્ડનું બીજુ ગીત ચઢ ગઈ હૈ... ને રિલીઝ કરી દેવામાં આવ્યુ છે. સોંગમાં ઈન્ડિયન ફુટબોલ એસોસિયેશનની પાર્ટીમાં ટીમના કોચ બનેલા અક્ષય કુમાર નશામાં ધોતી ઉઠાવીને નાચવા લાગે છે.

(12:59 am IST)