ફિલ્મ જગત
News of Thursday, 12th July 2018

હવે રણબીર કપૂરનું દિલ આલિયા નહીં પણ આ અભિનેત્રી માટે ધડકી રહયું છે ?

 

મુંબઈ ;બોલીવુડના અભિનેતા સંજયદત્તની બાયોપિક મનાતી ફિલ્મ 'સંજૂ'ની સક્સેસ પાર્ટીમાં રણબીર કપૂર એકલો પહોંચ્યો હતો અને તેની સાથે આલિયા ભટ્ટ નહોતી. તેના કારણે ચર્ચા શરૂ થઇ છે કે હવે રણબીર કપૂરનું દિલ આલિયાને છોડીને નવી ગર્લફ્રેન્ડ માટે ધડકી રહ્યું છે

   ગર્લફ્રેન્ડ સંભવિત વાણી કપૂર છે. યશરાજ ફિલ્મ્સની આગામી ફિલ્મ 'સમશેરા'માં રણબીર કપૂર અને વાણી કપૂર સાથે કામ કરી રહ્યા છે. બંનેની મુલાકાતો ધીરેધીરે વધી રહી છે.

(12:48 am IST)