ફિલ્મ જગત
News of Thursday, 12th July 2018

એક્ટ્રેસ યામી ગૌતમએ પોલ ડાન્સનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો

એક્ટ્રસ યામી ગૌતમે તાજેતરમા જ પોતાનો એક પોલ ડાન્સનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયો અત્યાર સુધીમાં 8 લાખથી વધુ વાર જોવાઈ ચૂક્યો છે. વીડિયોના કેપ્શનમાં યામીએ લખ્યુ છે કે, ‘આ ખુબ જ મુશ્કેલ છે. પરંતુ હું તેના માટે ક્રેઝી છું અને ફરી એવું કરવા માટે રાહ નહીં જોઈ શકું.' અત્રે ઉલ્લેખનીય છે કે, યામી ગૌતમને ફિટનેસ ફ્રીક માનવામાં આવે છે

(12:32 am IST)