ફિલ્મ જગત
News of Thursday, 12th July 2018

બલ્ગેરિયામાં શૂટિંગ કરતાં લવબર્ડ્સ

આલિયા ભટ્ટ તેના બોયફ્રેન્ડ રણબીર કપુર સાથે. હાલમાં બલ્ગેરિયામાં તેમની આગામી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' નું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં તેમની સાથે અમિતાભ બચ્ચન, મોૈની રોય અને નાગાર્જુન પણ  જોવા મળે છે.

(4:10 pm IST)