ફિલ્મ જગત
News of Thursday, 12th July 2018

મલેશિયામાં શીર્ષાસન કરતી દિપીકા

દિપીકા પાદુકોણ હાલમાં મલેશિયામાં છે, તે મંગળવારે રાતે મલેશિયા ગઇ હતી. તેણે ગઇકાલે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો જેમાં તે શીષાર્સન કરતી જોવા મળી રહી છે. આ યોગ તે મલેશિયાની હોટલમાં કરી રહી છે.

(4:09 pm IST)