ફિલ્મ જગત
News of Wednesday, 12th June 2019

શોના પોસ્ટરમાં ખોટા રોકેટના ઉપયોગ પર આલોચના પછી એકતાએ આપી પ્રતિક્રિયા

નવી વેબ સિરીઝ એમઓએમ મિશન ઓવર માર્સ ના પોસ્ટરમાં ખોટા રોકેટના ઉપયોગને લઇ સોશ્યલ મીડિયા પર થઇ રહેલ આલોચના પર પ્રોડયુસર એકતા કપુરએ પ્રતિક્રિયા આપી છે. એકતાએ ટવિટ કર્યુ કે ઇસરોના રોકેટનો ઉપયોગ નથી કરી શકતા કાનૂની અડચણો છે યુજર્સનુ કહેવુ હતુ કે પોસ્ટરમાં ઉપયોગ થયેલ રોકેટ PSLV-C25 જેવુ નથી દેખાતું.

 

(11:31 pm IST)