News of Wednesday, 12th June 2019
અમિતાભ બચ્ચન પછી આ સિંગરનું સોશિયલ એકાઉન્ટ હૈક
મુંબઈ: બોલીવુડના મહાનયક અમિતાભ બચકનના સોસીયલ એકાઉન્ટને હૈક કર્યા પછી વધુ એક બોલીવુડના સિંગરનું પણ સોશિયલ એકાઉન્ટ હૈક થયું હોવાના સમાચાર મળી રહ્યા છે આ સિંગર છે અદનાન સામી। જેનું ટ્વિટર એકાઉન્ટ પણ બિગ બીના એકાઉન્ટની જેમ જ હૈક કરવામાં આવ્યું છે તેમના ટ્વિટર પ્રોફાઈલ પર પણ પાકિસ્તાન પ્રધાનમંત્રી ઇમરાન ખાનનો ફોટો મુકવામાં આવ્યો છે.
(5:48 pm IST)