ફિલ્મ જગત
News of Wednesday, 12th June 2019

'દબંગ -3'માં આઈટમ ડાન્સ કરતી નજરે પડશે આ અભિનેત્રી....

મુંબઈ: બોલીવુડના સુપર સ્ટાર સલમાન ખાન તેની આગામી ફિલ્મ દબંગ 3માં અભિનેત્રી વરીના હુસૈનને આઈટમ ડાન્સ કરાવશે તેવી ચર્ચા થઇ રહી છેસૂત્રોના જણાવ્યા પ્રમાણે સલમાનની આ ફિલ્મમાં ગીતના શબ્દો હશે મુન્ના બદનામ હોવા. આ ગીતને કોરીયોગ્રાફ  વૈભવી મર્ચન્ટ કરશે. આ ફિલ્મમા અમોની રોય પણ જોવા મળશે તેવી પણ ચર્ચા છે.  લવયત્રીમાં સલમાન ખાનના જીજાજી આયુષ શર્મા સાથે બોલીવુડમાં ડેબ્યુ કરનાર અભિનેત્રી વરીના હવે સ્લમનાં ખાન સાથે આઈટમ ડાન્સમાં ઠુમકા લગાવતી જોવા મળશે।

(5:44 pm IST)