ફિલ્મ જગત
News of Tuesday, 12th June 2018

સૈફ - કરીનાની લંડન ડાયરી

કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન તેમના દિકરા તૈમુર સાથે લંડનમાં વેકેશન માણી રહ્યા છે. તેમનો ફોટો સોશ્યલ મીડિયા પર વાઈરલ થયો હતો. જેમાં સૈફ બેબી ટ્રોલીમાં તૈમુરને બેસાડીને કરીના સાથે ચાલતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ તેઓ એક રેસ્ટોરામાં પણ જોવા મળ્યા હતા.

(2:47 pm IST)