ફિલ્મ જગત
News of Saturday, 12th May 2018

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બૉલીવુડ સુંદરીઓ છવાઈ :ડાર્ક પિંક કલરના આઉટફિટમાં દીપિકા પાદુકોણનો હોટ અંદાજ

મુંબઈ :કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમા બોલિવુડની સુંદરીઓ છવાઈ રહી છે દીપિકા પાદુકોણનો  કાન્સ ફિલ્મોત્સવમાં પોતાના અનોખા અંદાજ જોવાયો હતો બધાની નજર દીપિકા પર જ ટકેલી હતી સમાચારોમાં પણ તે છવાયેલી રહી હતી ફોટોગ્રાફર્સ સતત તેની પાછળ કેમેરો પકડીને તેની ક્લિક્સ લેવા માટે ચાલી રહ્યા હતા કાન્સમાં આવેલી દીપિકા પાદુકોણની આ તસવીરોમાં તેનો દરેક અંદાજ ક્લિક થયો છે. કાન્સમાં બીજા દિવસે દીપિકા બહુ જ સ્ટનિંગ અવતારમાં નજર આવી રહી હતી. બીજા દિવસે તે ડાર્ક પિંક કલરના આઉટફીટમાં પહોંચી હતી

(12:26 pm IST)