ફિલ્મ જગત
News of Tuesday, 12th February 2019

સેકસને લઇ અમે પરિવારમાં કયારેય વાતચીત નથી કરીઃ અને અમે હજુ પણ નથી કરતાઃ કીર્ર્તિ કુલ્હારી

ફિલ્મ 'પિંક' 'બ્લેકમેલ'  અને ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઇકની એકટ્રેસ કીર્તિ કુલ્હારીએ કહ્યુ છે કશે તે એવા પરિવારમાંથી આવે છે જયા સેકસને લઇ કયારેય વાતચીત નથી થતી. અને હજુ પણ નથી થતી. કીર્તિએ કહ્યું  આ વિશે પરિવારની સાથે ચર્ચા નહી કરવાથી તે પ્રભાવિત થઇ છે. અને એમણે પોતાના અનુભવોથી શીખવું પડયુ.

(10:45 pm IST)