ફિલ્મ જગત
News of Tuesday, 12th February 2019

કૃતિ ખરબંદાએ કરાવ્યું મેગેજીન માટે ફોટોશૂટ

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી કૃતિ ખરબંદ હમેશા પોતાના ફોટોને લઈને ચર્ચામાં હોઈ છે. તાજેતરમાં કૃતિએ હેલો મેગેજી માટે ફોટોશૂટ કરાવ્યું હતું. ફોટોશૂટ્નો વિડિઓ  અને અમુક ફોટો તેને ઇન્સ્ટગ્રામ પર શેયર કરી છે ફોટોમાં કૃતિએ પિન્ક કલરનો વન પીઆઈએસ પહેર્યો છે.

(7:19 pm IST)