ફિલ્મ જગત
News of Tuesday, 12th February 2019

વેલેન્ટાઈન ડે પર રિલીઝ થશે ફિલ્મ 'ફેસબુક વાલા પ્યાર'

મુંબઈ: અક્કી ફિલ્મ પ્રોડક્શનના બેનર હેઠળ બનેલ ફિલ્મ ફેસબુક વાલા પ્યાર વેલેન્ટાઈન ડે એટલે કે 14 ફેબ્રુઆરીના દેશભરમાં વિવિધ સિનેમાઘરોમાં રિલીઝ થશે. એક પારિવારિક ફિલ્મ છે ફિલ્મનું શૂટિંગ વિવિધ શહેરોમાં કરવામાં આવી છે.

(7:18 pm IST)