ફિલ્મ જગત
News of Tuesday, 12th February 2019

અનિલ અને માધુરીની ધમાલ

અનિલ કપૂર અને માધુરી દીક્ષિત નેનેએ ગઇકાલે ગોરેગામમાં આવેલી ફિલ્મસિટીમાં હાજરી આપી હતી. તેઓ 'ટોટલ ધમાલ'ને પ્રમોટ કરવા માટે ડાન્સ રિયલીટી શો 'સુપર ડાન્સર ચેપ્ટર ૩' માં ગયા હતાં. તેમણે શોની જજ શિલ્પા શેટ્ટી કુન્દ્રા સાથે ઠુમકા પણ લગાવ્યા હતાં.

(3:23 pm IST)