ફિલ્મ જગત
News of Monday, 12th February 2018

બેન્ગકોકમાં રેસ-૩

સલમાન ખાન અને બોબી દેઓલ હાલમાં બેન્ગકોકમાં 'રેસ ૩'નું શૂટિં કરી રહ્યા છે. 'રેસ' સિરીઝની ત્રીજી ફિલ્મને રમેશ તૌરાણી પ્રોડયુસ કરી રહ્યા છે. આ ફિલ્મમાં સલમાન અને બોબીની સાથે સાકિબ સલીમ, અનિલકપૂર, જેકલિન ફર્નાન્ડિસ અને ડેઇઝી શાહ પણ છે. બોબીએ ગઇકાલે ટ્વિટર પર એક ફોટો શેર કર્યો હતો જેમાં તેની સાથે સલમાન ખાન, રમેશ તૌરાણી અને ડેઇઝી શાહ દેખાઇ રહ્યાં છે.

 

(11:45 am IST)