News of Monday, 12th February 2018
કુછ મીઠા હો જાએ
શિલ્પા શેટ્ટી કુન્દ્રા ગઇ કાલે અંધેરીમાં એક કમર્શિયલ હબનું ઉદ્દઘાટન કરતી જોવા મળી હતી. આ ઇવેન્ટમાં તેણે કેક ખાઇ જવાની હોય એવો પોઝ આપ્યો હતો.
(11:45 am IST)