ફિલ્મ જગત
News of Friday, 12th January 2018

ટાઇગર શ્રોફની 'બાગી-2' રિલીઝ થશે 30 માર્ચે

મુંબઈ:બોલીવુડના અભિનેતા ટાઇગર શ્રોફની આગામી ફિલ્મ બાગી-2 નું રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ 2016માં આવેલ બાગીની સિક્વલ છે.જેમાં ટાઇગર શ્રોફની ઓપોઝીટમાં શ્રદ્ધા કપૂર હિરોઈન હતી. બાગી-2માં ટાઈગરની હિરોઈન દિશા પટાની છે.આ ફિલ્મ 30 માર્ચ 2018ના રિલીઝ થવાની જાહેરાત ટાઈગરે ટ્વિટર પર આપી

(5:22 pm IST)