ફિલ્મ જગત
News of Wednesday, 11th December 2019

પ્રેમ ફકત એક ભાવના નહી પણ એનાથી ઘણું વધારે છે આ એક માર્ગદર્શકઃ અનુષ્કા વિરાટની બીજી લગ્ન ગાંઠ

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ બુધવારના લગ્નની બીજી  વર્ષગાઠ પર ટવિટર એક બીજાને અભિનંદન  આપતા તસ્વીરો શેયર કરી.

અનુષ્કાએ લખ્યુ પ્યાર ફકત એક ભાવના નહી પણ એનાથી વધારે છે આ એક માર્ગદર્શક છે અને હું આને મેળવીને ખુશ છુ. જયારે વિરાટએ લખ્યુ વાસ્તવમાં જિંદી મા પ્યાર સિવાય કાંઇ નથી.

(11:30 pm IST)