ફિલ્મ જગત
News of Tuesday, 11th December 2018

ઝીરોના નવા ગીતનું ટીઝર થયું રિલીઝ : કેટરીના કૈફનું જોવા મળ્યો જબરદસ્ત ડાન્સ

મુંબઈ: શાહરુખ ખાનની આગામી ફિલ્મ ઝીરોના નવા ગીતનો ટીઝર વિડિઓ રિલીઝ થયો છે જેમાં કેટરીના કૈફ મનમહોક અદાઓ જોવા મળી રહી છે. ગીતના શબ્દો 'હુસ્ન પરચમ' છે.ફિલ્મનું નિર્દેશન આનંદ એલ રાયે કર્યું છે શાહરુખ ખાન આ ફિલ્મમાં એક ઠીંગુજીની ભૂમિકા જોવા મળશે જજયારે અનુષ્કા શર્મા વિકલાંગની ભૂમિકા ભજવે છે.

 

 

(5:25 pm IST)