ફિલ્મ જગત
News of Friday, 11th November 2022

કેટરીના કૈફની ડુપ્‍લીકેટ તરીકે જાણીતી અભિનેત્રી-ડાન્‍સર એમી એલાએ ઇન્‍સ્‍ટાગ્રામ ઉપર 1.4 મિલીયન ફોલોઅર્સ

દરેક પળને મોજ-મસ્‍તીથી જીવવા માગતી અભિનેત્રી મુળ ઓસ્‍ટ્રેલિયન-ઇન્‍ડો મુળની

મુંબઇઃ કેટરીના કૈફની ડુપ્‍લીકેટ તરીકે જાણીતી અભિનેત્રી-ડાન્‍સર એમી એલાના પોતાના બોલ્‍ડ ફોટોશુટને લઇને ચર્ચામાં છે. તેની લોકપ્રિયતાને કારણે ઇન્‍સ્‍ટાગ્રામ પર 1.4 મિલીયન ફોલોઅર્સ છે.

Katrina Kaif ની ડુપ્લીકેટ દેખાતી અભિનેત્રી, ડાન્સર એમી એલા પોતાના બોલ્ડ ફોટોશૂટને લઇને ચર્ચામાં છે. તમને જણાવી દઇએ કે એમી ઓસ્ટ્રેલિયન-ઇંડો મૂળની રહેવાસી છે. એમીના ઇંસ્ટાગ્રામ પર હજારો ફોલોવર્સ છે. ઇંસ્ટા પર એમીના ફોલોવર્સની સંખ્યા 1.4 મિલિયન છે. પોતાના ડાન ટેલેન્ટથી દર્શકોનું દિલ જીતનાર આ બ્યૂટી બેબની જુઓ બોલ્ડ તસવીરો...

તેમાં કોઇ બે મત નથી કે એમી એલાના સાઇડ લુક્સ ઘણી હદ સુધી કેટરીના કૈફના લુક્સ સામે મેચ થાય છે. એમી એલા બીચ સાઇડ પર ઓરેંજ શેડ્સના આ આઉટફીટમાં એમી એકદમ સુંદર દેખાઇ રહી છે.

એમી એલાના આ ફોટા એ વાતના પુરાવા છે કે તે પોતાની લાઇફને દરેક પળને મૌજ મસ્તીથી જીવામાં વિશ્વાસ ધરાવે છે.

એમી એક અભિનેત્રી, ડાન્સર અને બિઝેંસ વુમન છે. એમીની તસવીરો આ વાતની સાક્ષી છે કે તે પોતાની લાઇફના દરેક પળને મૌજ મસ્તીથી જીવવામાં વિશ્વાસ ધરાવે છે.

ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલી આ તસવીરોમાં એમી એકદમ હોટ લુકમાં જોવા મળી રહી છે જેને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે

એમી એલાએ પોતાના આ સિજલિંગ સેંશુઅસ શૂટ માટે ફોટોગ્રાફરની પ્રશંસા કરી છે. ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલી આ તસવીરોમાં એમી એકદમ હોટ લાગી રહી છે.

એમી એલાના ઇંસ્ટાગ્રામ પર હજારો ફોલોવર્સ છે. ઇંસ્ટા પર એમીના ફોલોવર્સની સંખ્યા 1.4 મિલિયન છે. એમીના ફેન્સ તેમના લુક્સની તુલના ટોપ બોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફ સાથે કરે છે.

 એમીએ વીકએન્ડ પર પૂલ ફનની આ તસવીરો પોસ્ટ કરી છે, તમને જણાવી દઇએ કે એમી ઓસ્ટ્રેલિયાન-ઇંડો મૂળની છે. તેમની આ બોલ્ડ તસવીરોને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.

(5:48 pm IST)