ફિલ્મ જગત
News of Thursday, 11th October 2018

ઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં કેટરીના કૈફના રોલ અંગે માહિતી લીક

મુંબઈ :તાજેતરમાં જ ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનનું ટ્રેલર રિલીઝ થયું છે, જો કે ઘણા લોકોને ટ્રેલર પસંદ નથી આવ્યું. ટ્રેલર બાદ સૌથી વધુ કેટરીના કૈફની મજાક ઉડાવાઈ છે. કેટરીના કૈફ ફિલ્મમાં એક ડાન્સરની ભૂમિકામાં છે

   કમ સે કમ ટ્રેલરમાં કેટરીનાનો સીન જોઈને તો આ જ લાગી રહ્યું છે. તેમનો કોસ્ચ્યુમ જોઈને લાગી રહ્યું છે કે હમણા જ કેટરીના કાલા ચશ્મા સોંગ પર ડાન્સ કરવા લાગશે.

(5:46 pm IST)