ફિલ્મ જગત
News of Thursday, 11th October 2018

આલોક નાથ પર હવે લાગ્યો ચોથો આરોપ: જબરદસ્તી રૂમમાં ઘૂસવા કર્યો પ્રયત્ન

મુંબઈ :બોલિવૂડમાં સંસ્કારી બાબુ તરીકે જાણીતા આલોક નાથ મિટૂ અભિયાનમાં ફસાઈ ચુક્યા છે. એક પછી એક મહિલાઓ આલોક નાથ પર રેપ અને જાતીય શોષણનો આરોપ લગાવી રહી છે. ત્યારે આજે આલોક નાથ પર ચોથો આપોર લગ્યો છે.

 એક્ટ્રેસ દીપિકા અમીને આલોક નાથ પર આરોપ મુકતા કહ્યુ કે, કેટલાક વર્ષો પહેલા ટેલિફિલ્મ શુટિંગ વખતે તેણે મારા રૂમમાં ઘૂસવા પ્રયત્ન કર્યો હતો.

(1:37 pm IST)