News of Tuesday, 11th September 2018
જીગરા -ઐશ્વર્યા મજમુદારનું આરોહી પટેલને ચમકાવતું વીડિયો સોંગ 'ધીમો વરસાદ'રજૂ
મુંબઈ :જીગરદાન ગઢવી એટલે કે જીગરાનું નવું વીડિયો સોંગ 'ધીમો વરસાદ' રિલીઝ થયું છે. ગાયક જીગરદાન ગઢવીની Youtube ચેનલ Jigrraમાં રિલિઝ થયેલા આ ગીતમાં ગાયિકા ઐશ્વર્યા મજમુદારે પણ સ્વર આપ્યો છે.
ગુજરાતી ફિલ્મ 'લવની ભવાઈ' ફેમ આરોહી પટેલ પણ આ વીડિયો સોંગમાં અભિનય કરતી જોવા મળે છે.ડિરેક્ટર હાર્દિક ત્રિવેદીએ સાપુતારા સહિતના રમણીય સ્થળોએ વિડિયો શૂટ કર્યો છે.
(9:32 pm IST)