ફિલ્મ જગત
News of Tuesday, 11th September 2018

રિલીઝ પહેલા જ અક્ષય કુમારની ફિલ્મ 2.0 એ બાહુબલીનો તોડ્યો આ રેકોર્ડ

મુંબઈ :ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર અને રજનીકાંતની ફિલ્મ 2.0 ભારતની સૌથી મોટી ફિલ્મ સાબિત થવા જઈ રહી છે દરમિયાન  ફિલ્મના નિર્માતાઓ ઘ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે ફિલ્મના વીએફએક્સ પાછળ કુલ 75 મિલિયન ડોલર એટલે કે 550 કરોડ રૂપિયાનું બજેટ લગાવવામાં આવ્યું છે. જેના પર પુરી દુનિયાના 3000 કરતા પણ વધારે ટેક્નિશિયન ઘ્વારા કામ કરવામાં આવ્યું છે.

(12:59 pm IST)