ફિલ્મ જગત
News of Saturday, 11th August 2018

સુહાના ખાનને લોન્ચ કરી શકે છે કરણ જોહર

મુંબઈ: તાજેતરમાં જ શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાને એક મેગેજીન માટે ફોટોશુટ કરાવ્યું હતું. જે મેગેઝીનને શાહરુખ ખાને જ લોન્ચ કર્યું હતું. સુહાના હવે ધીર ધીરે ગ્લેમરની દુનિયામાં પગરણ કરી રહી છે. સુહાનાને બોલીવુડના ટોપ ફિલ્મકાર લોન્ચ કરવા માંગે છે. જેમના કરણ જોહરનું નામ પણ સામેલ છે. ટૂંક સમયમાં કરણ જોહર બોલીવુડમાં સુહાના ખાનને લોન્ચ કરશે તેવી વાતો જાણવા મળી છે. કરણ જોહર પુત્રી શુહનાને લોન્ચ કરે તેવી શાહરુખ ખાનની પહેલી પસંદ છે. તે પછી સંજય લીલા ભંસાલી અને સુજોય ઘોસનું નામ આવે છે.

 

(4:23 pm IST)