ફિલ્મ જગત
News of Saturday, 11th August 2018

અર્જુન-કરીનાને લઈને અનુરાગ બાસુ બનાવશે 'લાઈફ ઈન એ મેટ્રો'ની સિક્વલ

મુંબઈ:બોલીવુડના જાતિના નિર્દેશક અનુરાગ બસુ પોતાની સુપરહિટ ફિલ્મ લાઈફ ઈન એ મેટ્રોની સિક્વલ બનાવવાની તૈયારીમાં છે.આ ફિલ્મની સ્ક્રીપટનું કામ પૂરું થઇ ગયું છે. આ ફિલ્મમાં  મુખ્ય ભૂમકામાં અર્જુન કપૂર અને કરીના કપૂર ખાન નજરે પડશે.

આ ફિલ્મના પહેલા ભાગમાં ચાર અલગ અલગ કહાની બતાવવામાં આવી હતી. જેમાં શિલ્પા શેટ્ટી, સાઇની આહુજા, ઈરફાન ખાન, કોકના સેન, શરમન જોશી, કંગના રનોત, ધર્મેદ્ર જેવા કલાકરો જોવા મળ્યા હતા.

(4:22 pm IST)