ફિલ્મ જગત
News of Saturday, 11th August 2018

તમિલ સુપરસ્ટાર વિજયની ફિલ્મ માર્શેલ ચીનમાં થશે રિલીઝ

ગત્ત વર્ષે દિવાળી પર રિલીઝ થયેલી આફિલ્મએ બોક્સઓફિસ પર નવા કિર્તીમાનો સ્થાપ્યા હતા.

તમિલ સુપરસ્ટાર વિજયની ફિલ્મ માર્શેલ માટે એક ખુશીના સમાચાર આપ્યા છે. વિજયની ફિલ્મ માર્શેલ ટુંક સમયમાં જ ચાઇનામાં રિલીઝ થશે. આ ફિલ્મ ગત્ત વર્ષે દિવાળી પર રિલીઝ થઇ હતી, જેણે બોક્સઓફિસ પર નવા કિર્તીમાનો સ્થાપ્યા હતા.

એચજીસી એન્ટરટેઇનમેન્ટ અત્યાર સુધીમાં ધૂમ-3, ધ મેકેનિક, હેલબોય-3 જેવી ફિલ્મો ચીનમાં રિલીઝ કરી છે. અને હવે આ પ્રોડક્શન માર્શેલ રિલીઝ કરવા જઇ રહ્યા છે

(1:12 pm IST)