News of Friday, 10th August 2018
એક કલાકાર તરીકે મને નાટક જોવું પસંદ છે: જય સોની
મુંબઈ: 'સસુરાલ ગેંદા ફૂલ' ફેમ અભિનેતા જય સોનીનું કહેવાનું છે કે તેને નાટક જોવું પસંદ છે અને તે રંગમંચની દુનિયામાં જવાનું પણ પસંદ કરે છે. જય સોની હિન્દી નાટક 'બ્લાઇન્ડ ડેટ'માં નજરે પડશે જેનું આયોજન 12 ઓગસ્ટ અને 19 ઓગસ્ટના રાખવામાં આવ્યું છે.
તેને વધુમાં કહ્યું કે મને એક કલાકર તરીકે નાટક જોવાનું વધુ પસંદ છે મેં રંગમંચની દુનિયામાં પદ મુક્યો છે ટેલિવિઝનની દુનિયા સાવ અલગ છે પ્રણવ ત્રિપાઠી ગુજરાતી નાટકના લેખક છે અને જેનું હિન્દી રૂપાંતરણ રમણ કુમાર દ્વારા લિખિત છે.
(3:04 pm IST)