ફિલ્મ જગત
News of Tuesday, 7th August 2018

ફિલ્મ 'ફાધર્સ ડે'માં સૌથી મોટા જાજુસની ભૂમિકામાં નજરે પડશે ઇમરાન હાશ્મી

મુંબઈ: બૉલીવુડ અભિનેતા ઇમરાન હાશ્મી ટૂંક સમયમાં ફાધર્સ ડે નામની રિયલ લાઈફ પર  બનાવેલ ફિલ્મમાં દેશના સૌથી મોટા જાજુસની ભૂમિકામાં જોવા મળશે તેવી માહિતી ઇમરાને ટ્વિટર દ્વારા ચાહકોને આપી છે. ફાધર્સ ડે ફિલ્મ સૂર્યકાન્ત ભાન્ડેના જીવન પર આધારિત ફિલ્મ છે. ઇમરાને લખ્યું કે જાહેરાત કરતા હું ઉત્સાહિત છું કે હું ફાધર્સ ડેનો હિસ્સો છું જે ભારતના જાજુસ  સૂર્યકાન્ત ભાડે પાટિલના જીવન પર આધારિત છે. સુર્યકાંતે 120 બાળકોના કિડનેપિંગ કેસને મફતમાં ઉકેલી બતાવ્યો હતો.ગુજરાતી લેખક પ્રફુલ શાહની પુસ્તક 'દુશ્યમ અદુશ્યમ' પર આધારિત છે.એક પિતા અને પુત્રની ઈમોશનલ કહાની છે.

(3:43 pm IST)