ફિલ્મ જગત
News of Thursday, 11th July 2019

સ્પોર્ટ્સ બ્રામાં કેટરીના કૈફે કરાવ્યું ફોટોશૂટ

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી કેટરીના કૈફે તાજેતરમાં સ્પોર્ટ્સ બ્રા માં કરાવેલ ફોટોશૂટના ફોટો સોશિયલ મીડિયા પર શેયર કર્યા છે. કેટરીનાએ એક બિગ બ્રાન્ડ સાથે હાથ મિલાવ્યો છે. બ્રાન્ડ માટે કેટરીનાએ એક ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તે ખુબ હોટ અને સકેસી લાગી રહી છે. કેટરીના છેલલે બોલીવુડમાં સલમાન ખાન સાથે ફિલ્મ ભારતમાં કામ કર્યું હતું.

(5:14 pm IST)