News of Tuesday, 11th June 2019
અભિનેત્રી એશા દેઓલ બીજી વખત માતા બનીઃ આપ્યો પુત્રીને જન્મ
અભિનેત્રી એશા દેઓલ મંગળવારના બીજી વખત માતા બની છે. અને એમણે આ ખબરને ઇન્સ્ટાગ્રામ પર પોષ્ટર મારફત શેયર કરતા બતાવ્યું કે બીજી પુત્રીનું નામ મિરાયા રાખ્યું છે. એમણે લખ્યુ પ્યાર અને શુભકામનાઓ માટે આપ બધાનો આભાર. એશા અને પતિ ભરત તખ્તાની ની એક બે વર્ષની પુત્રી રાધ્યા પણ છે.
(11:11 pm IST)