ફિલ્મ જગત
News of Tuesday, 11th June 2019

તમિલ અભિનેતા ક્રેજી મોહનનું 67 વર્ષે નિધન

મુંબઈ: જાણીતા તમિલ લેખક અને દિગ્ગ્જ કોમેડી અભિનેતા ક્રેજી મોહનનું ગઈ કાલે હાર્ટ એટેકથી 67 વર્ષે નિધન થયું છે.

પરિવારના સભ્યોને જણાવ્યું કે તેમને છાતીમાં દુખતું હતું અને તેમને કાવેરી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા અને જ્યાં તબીબોએ તેમને બચાવવાના પ્રયાસ કર્યા પણ બપોરે 2 વાગે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

(5:14 pm IST)