ફિલ્મ જગત
News of Saturday, 11th May 2019

''ભારત''માં મારો ફકત એક સીન છેઃ ટ્રેલરમાં નજર ન આવવા પર તબ્બૂ

અભિનેતા સલામનખાનની આગામી ફિલ્મ ''ભારત''ના ટ્રેલરમાં નજર ન આવવાને લઇ અભિનેત્રી તબ્બૂએ એક ઇન્ટરવ્યુમાં બતાવ્યું છે ફિલ્મમાં મારો ફકત એક સીન છે આ એક કેમિયો છે પ્રથમ કયા લગાવવામાં આવતો હતો કે ''ભારત''માં તબ્બૂ અહમ પાત્રમાં નજર આવશે ફિલમમાં કેટરીના કૈફ જૈકીશ્રોફ અને દિશા પટની પણ છે.

(10:47 pm IST)