ફિલ્મ જગત
News of Saturday, 11th May 2019

બધા ખાનની સાથે કામ કર્યુ મારા માટે ઇરફાન સૌથી મોટા ખાનઃ ''અંગ્રેજી મીડિયમ'' પર કરીનાની ટિપ્પણી

''અંગ્રેજી મીડિયમ''માં ઇરફાન ખાનની સાથે કામ કરવા પર કરીના કપૂરખાનએ કહ્યું છે મે શાહરૂમ,સલમાન,આમિર અને સૈફ બધા ખાનની સાથે કામ કર્યુ છે પણ મારા માટે ઇરફાન સૌથી મોટા ખાન છે કરીનાએ કહ્યું ઇરફાનની સાથે કામ કરવું  એમના માટે સૌભાગ્ય અને સમ્માનની વાત છે આ ફિલ્મમાં કરીના પોલીસકર્મીના પાત્રમાં જોવા મળે છે.

(10:44 pm IST)