News of Saturday, 11th May 2019
પરેશ રાવલ હવે રાજનીતિને કરી દેશે અલવિદા
મુંબઈ: પરેશ રાવલે તાજેતરમાં એક હિન્દી ફિલ્મમાં કામ કરવાની હા કહી છે. અનુસાર વરુણ ધવન અને સારા અલી ખાન સાથે બનનાર ફૂલી નંબર વનની રીમેકમાં પરેશ રાવલ કામ કરશે .સૂત્રોએ આપેલી માહિતી અનુસાર ફૂલી નંબર વનમાં કદર ખન્ના રોલ માટે પરેશ રાવલને સાઈન કરવામાં આવ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ અંદાજે જુલાઈ મહિના થી શરૂ થવાની છે. ફરી એકવાર પરેશ રાવલ ફિલ્મોનું દુનિયામાં પાછા ફરી રહ્યં છે અને તેના કારણોસર તે હવે રાજનીતિની દુનિયાને અલવિદા કહેવાના મૂડમાં દેખાઈ રહ્યં છે.
(5:16 pm IST)