ફિલ્મ જગત
News of Monday, 11th February 2019

મારી દીદી દિપિકા પાદુકોણ : ભગવાનએ તેમને ખુબ જ પ્યારથી બનાવેલ છે : આલિયા ભટ્ટ

સોશ્યલ મિડીયા પર એક વિડીયો સામે આવ્યો છે જેમાં એક રેડિયો શોમાં રણવીરસિંહ સાથે બેઠેલ આલિયા ભટ્ટ દિપીકા પાદુકોણને માટે કહી રહેલ છે. તમારી ભાભી એમની બેબી, મારી દીદી એમના વિશે શું બોલું ભગવાનએ ખૂબ જ પ્યારથી બનાવેલ છે. આલિયા દિપિકાને પોતાની ફેવરેટ બતાવે છે. તો રણવીર પણ કહે છે મારી પણ ફેવરીટ છે.

(11:31 pm IST)