ફિલ્મ જગત
News of Monday, 11th February 2019

પીએમ મોદીની બાયોપિક પર બનનાર ફિલ્મનું પહેલા ભાગનું શેડ્યુલ પૂરું

મુંબઈ: વડાપ્રધાન નરેદ્ર મોદીના જીવન પર બનનાર બાયોપીકનું પહેલા ભાગનું શેડ્યુલ પૂરું થયું હોવાની માહિતી નિર્દેશક ઓમંગ કુમારે જણાવ્યું છે. વિગતમાં 28 જાન્યુઆરીના અહમદાવાદમાં ફિલ્મનું શુટિંગનું ફેળ શેડ્યુલ શરૂ થયું છે. આ ફિલ્મમાં નરેદ્ર મોદીની ભૂમિકા વિવેક ઓબોરોય મુખ્ય ભૂમિકામાં છે. મનોજ જોશી, દર્શન કુમાર, પ્રશાંત નારાયણ, બરખા સિંહ બિષ્ટ ,અંજન શ્રીવાસ્તવ, રાજેન્દ્ર ગુપ્તા, યતીન કેરયકર અને બોમન ઈરાની આ ફિલ્મમાં નજરે પડશે.

(5:34 pm IST)