News of Friday, 11th January 2019
OMG ! આ શું શાહિદ કપૂરનો ભાઈ ઈશાન 45 વર્ષની મહિલાને કરી ચુક્યો છે ડેટ: કરણ જોહરના શોમાં કર્યો ખુલાસો
મુંબઈ: 'ધડક' ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરનાર શાહિદ કપૂરનો ભાઈ ઈશાન ખટ્ટરે કરણ જોહરના ટીવી શો કોફી વિથ કરણમાં એક વાતનો ખુલાસો કર્યો છે જેને જાણીને તમે પણ ચોકી જશો. કરણના શોમાં ઈશાને કહ્યું કે તેના જીવનમાં એક ખાસ અફેર વિશે વાત કરે છે. તેને તેનાથી મોટી એક મહિલા સાથે અફેર હતું. જયારે ઇશાનને આ વાત કહી ત્યારે કરણને કહ્યું તેનાથી મોટી મહિલા એલર્ટ તેનો શું મતલબ થાય છે. ત્યારે ઈશાને જવાબ આપતા કહ્યું કે તેની ઉંમર 45 વર્ષની હતી. જયારે ઈશાનની ઉંમર 23 વર્ષની છે.
(5:20 pm IST)