ફિલ્મ જગત
News of Tuesday, 10th December 2019

નોયડાની ર૪ વર્ષીય ગાયિકાએ ડિઝનીનુ ફ્રોઝન-ર નું હિન્‍દી વર્જન માં ગીત ગાયું

       ડિઝનીની એનીમેટેડ ફિલ્‍મ ફ્રોજન-ર ના હિંદી વર્જનમા નોયડા (ઉતરપ્રદેશ)ની ર૪ વર્ષીય ગાયિકા શરવી યાદવએ ગીત ગાયું છે.

        આ પર વાત કરતા એમણે કહ્યું કે ફિલ્‍મની લીડ કેરેકટરમાથી એક આના માટે ગીત ગાવું સપનુ સાચા હોછા જેવું છે. શરવીએ  કહ્યું તે સ્‍કુલના સમયથી આઇસ પ્રિન્‍સેસની ચાહક રહી છે.

(11:37 pm IST)